News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી

2025-03-11 13:50:48
આયુર્વેદિક ઉપચાર : ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી


ગરમીની શરૂઆત થઇ રહી છે જયારે કાળજી લેવી જરૂરી છે.




-ગરમ આબોહવામાં જરૂરિયાત વગર બહાર ન નીકળવું જોઈએ
-ફરજિયાતનું કામ હોય અને બહાર નીકળવું પડે તેમ હોય ત્યારે બપોરના સમય સિવાય નીકળવું હિતાવહ રહેશે
-તડકામાં જતા પહેલા હંમેશા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો
-ઉનાળાની સિઝનમાં લુ લાગવાના કિસ્સાઓ બપોરે 12 વાગ્યાથી 3:00 વાગ્યા વચ્ચેના તડકામા થવાની શક્યતાઓ વધુ હોય છે માટે આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળો
-બહાર નીકળતી વખતે સુતરાઉ આખી બાય ના આખું શરીર ઢંકાય જાય તે તેવા કપડા રીતે પહેરવા જોઈએ આ ઉપરાંત આંખોમાં ચશ્મા ટોપી બુટ પહેરવા જરૂરી છે
ભલે તરસ ન લાગી હોય તો પણ થોડી થોડી વારે ઠંડુ સાદું પાણી પીતા રહેવું જોઈએ
સીઝન પ્રમાણે મળતા તાજા ફળો જેમાં તરબૂચ, નારંગી, સંતરા, લીંબુ, દ્રાક્ષ વગેરેનો ઉપયોગ કરવો
-વાતાવરણ વધુ ગરમી વાળું હોય ત્યારે મહેનત વાળું કામ કરવાનું ટાળવું જોઈએ
-બહારગામ જતી વખતે શરીરમાં પાણીનું તાપમાન જાળવી રાખવા માટે પ્રવાસ દરમિયાન પાણી સાથે રાખવું જરૂરી છે
-શરીરમાંથી પાણીનું શોષણ કરે તેવા પીણા જેમાં આલ્કોહોલ, ચા-કોફી, સોફ્ટ ડ્રિંક વગેરે ઉનાળાની ઋતુમાં લેવાનું ટાળો.

Reporter: admin

Related Post