News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-09-27 13:18:50
આયુર્વેદિક ઉપચાર


ચામડીનાં રોગનાં ( રતવા ) ઉપચાર


- નાગરનાં પાન વાટી લેપ કરવો જોઈએ.
- ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવો.
- કમળ કાકડીનું ચૂર્ણ બનાવી દૂધમાં નાખી ખીરું બનાવી ખાવુ જોઈએ.
- સેકેલા જવનો લોટ અને જેઠી મધનું ચૂર્ણ ધોયેલા પાણીમાં મેળવી લેપ કરવો જોઈએ.

Reporter: admin

Related Post