ઋતુ પ્રમાણે માર્કેટમાં અલગ અલગ ફળ મળતા હોય છે. આમાંથી એક ફળ જે માત્ર ચોમાસામાં 20 દિવસ પૂરતું જોવા મળે છે.
ખાસ કરીને રાજસ્થાનમાં આ ફળ વધુ જોવા મળે છે.નાસપતિ જેવું દેખાતું આ ફળ નગ છે જે ખુબ પોચું હોય છે અને દેખાવમાં નાસપતિ અને ખાવામાં સફરજન જેવું હોય છે. ડાયાબિટીસના દર્દી માટે આ ખાવુ ખુબ લાભદાયક છે. આ ખાવાથી સુગર કન્ટ્રોલમાં રહે છે. આ ફળ ખાવાથી પાચનક્રિયામાં સુધારો રહે છે. અને શરીરની નબળાઈ દૂર થાય છે.
Reporter: admin