- સાધારણ ગરમ પાણીમાં મીઠુ ઓગાળી દિવસમાં બે કે ત્રણ વાર કોગળા કરવા.
- હળદરને મધમાં મેળવી ગળા પર લગાવવાથી ગાળાનો દુખાવો મટી જાય છે.
- પાણીમાં મધ નાખી કોગળા કરવાથી કાકડા મટે છે.
- કેળાની છાલને ગળા પર બહાર ઘસવાથી ગાળાનો દુખાવો મટે છે.
- મધ અને પાણીને મેળવી કોગળા કરવા.
- બાવળની છાલ ઉકાળી કોગળા કરવા.
- પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલે છે.
- બોરડીની છાલનો ટુકડો ચૂસવાથી અવાજ બેસી ગયેલો ખુલે છે.
Reporter: admin