- હળદર અમે કળીચુનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઉતરે છે.
- હળદર અને મીઠાનો લેપ કરવાથી લાગેલો કે મચકોડથી આવેલો સોજો મટે છે.
- તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.
- કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.
- તુલસીના પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજા ઉતરે છે.
- સિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો અને દુખાવો મટે છે.
- ધાણાને જવના લોટ સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.
- મીઠુ લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
Reporter: admin