શિવ મહાપુરાણ કથાનું આયોજન ગોરવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.
દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા દર વખતે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો કરતાં હોય છે. આ વખતે શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.ગોરવા વિસ્તારમાં ભાવના પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો કથા સાંભળી લાહવો લીધો હતો.નવ દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે શંકર પાર્વતીનું લગ્ન યોજાયું હતું. શિવ કથા વિષય ભક્તજનોને સમજન આપ્યું હતું.
Reporter: admin