તડકામાં વધારે સમય રહેવાથી સ્કિન ખરાબ થાય છે.ઘણા લોકો બ્યુટી પાર્લરમાં કેટલાય રૂપિયા બગાડે છે. એના કર્તા ઘરે એનો ઈલાજ કરી શકે છે.
નાળિયેરના તેલનો ફેસ પર સ્કિન વિટામિનની કમી દુએ કરે છે. ચેહરા પર ટેનિંગ દૂર કરવા રાત્રે સૂતો વખતે મોઢું પાણીથો ધોઈ ટુવાલ વડે સાફ કરી નાળિયેરના તેલના બે થઈ ત્રણ ટીપા લઇ હલકા હાથે ચેહરા પર માલિશ કરવું. અને સવારે સાદા પાણી થી ધોઈ લેવું. આ રીતે કરવાથી ચેહરા પરના ડાઘ દૂર થશે અને સ્કિન ગ્લો કરશે. સ્કિનની કોઈ પણ ઇન્ફેકશનને દૂર કરવા નાળિયેરનું તેલ ઉપયોગી નીવડે છે.
Reporter: admin