News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પાણી કે અન્ય કારણથી થતા ગુમડાનો ઈલાજ ઘરની સામગ્રીથી કરી શકાય છે.

2024-09-05 16:20:39
આયુર્વેદિક ઉપચાર : પાણી કે અન્ય કારણથી થતા ગુમડાનો ઈલાજ ઘરની સામગ્રીથી કરી શકાય છે.


કોઈ પણ જાતના ગુમડા મટાડવા માટે,  


- લસણ અને મરી વાટી લેપ કરવાથી ગુમડુ ફૂટીને મટી જશે.
- ગુમડા પર માખણ લગાવી રૂનો પાટો બાંધી રાખવાથી ગુમડુ મટી જાય છે.
- હળદર અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફૂટી જશે અને સુકાઈ જશે.
- બાફેલી ડુંગળીમા મીઠુ નાખી પોટલી બનાવી ગુમડા પર લગાવાથી ગુમડુ સુકાઈ જાય છે.
- પાલક અને તાંડળજો ના પાન વાટીને લગાવાથી ગુમડુ મટી જાય છે.
-ઘઉંના લોટમાં હળદર અને મીઠુ નાખી પોટલી બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જાય છે.
- સરગવાની છાલ ઘસવાથી ગુમડુ મટે છે.
આ બધા ઈલાજ ઘરે બેઠા કરી શકાય છે.

Reporter: admin

Related Post