- મૂડાના રસમાં થોડુ દહી મેળવી ચેહરા પર લગાવવું જોઈએ.
- સંતરાનો છાલ સુકવી તેનો પાવડર બનાવી ગુલાબ જળ ભેળવી ચેહરા પર લગાવવો જોઈએ.
- જેનો રંગ શ્યામ હોય તેને આમળાનાં ચૂર્ણને હળદર પાવડર સાથે દૂધમાં મેળવી સ્નાન કરતી વખતે મોઢા પર ઘસીને લગાડવું જોઈએ. - દૂધની મલાઈનો લેપ ચેહરા પર કરવાથી ચેહરો ચમકીલો બને છે.
- દિવસમાં બને એટલું વધુ પાણી પીવું જોઈએ.
- કાકડી ખમણી ચેહરા પર લગાડવી જોઈએ.
- તલના તેલથી શરીર પર માલિશ કરવી જોઈએ.

- લીબુંનો રસ કાઢી તેના ફાડિયા ચેહરા પર ઘસવા જોઈએ.
Reporter: admin