વડોદરા : માંજલપુરના જાણીતા બાળકોના અને ફક્ત બાળકો માટે જાણીતા એવા છેલ્લા 28 વર્ષથી સતત ગરબા જેમ કે અલૈયા બલૈયા બાળકો માટે ગરબાનું આયોજન કરતું આવ્યું છે

જ્યારે ગઈકાલે બીજા દિવસે પંચશીલ ગ્રાઉન્ડ ખાતે ગરબામાં મોટી સંખ્યામાં બાળકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને ખૂબ જ ઉલ્લાસ ભર્યો માહોલ જોવામાં આવ્યો હતો.






Reporter: admin