News Portal...

Breaking News :

અનુરાધા પૌડવાલ એ કુબેર દાદા સમક્ષ શિષ ઝુકાવ્યું

2025-06-05 14:00:09
અનુરાધા પૌડવાલ એ કુબેર દાદા સમક્ષ શિષ ઝુકાવ્યું


વડોદરા : કરનાળી કુબેર ભંડારી મંદિરમાં અનુરાધા પૌડવાલ એ કુબેર દાદા સમક્ષ શિષ ઝુકાવ્યું હતું.અનુરાધા પૌડવાલ એ કુબેરદાદા ની પૂજા-આરતી કરી હતી.ગંગા દશાહરા પર્વ પર અનુરાધા પૌડવાલ એ કુબેર દાદા ના દર્શન કર્યા સાંજે માં નર્મદા માં ગંગાની આરતી તેમજ પૂજા કરશે.કરનાળી ના સોમનાથ ઘાટે સાંજે આરતી પૂજા કરશે.

Reporter: admin

Related Post