ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં 46 માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવી રહેલ છે

ત્યારે 46 માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અકોટા વિધાનસભાનો સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મુખ્ય વક્તા તરીકે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી,વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ,મેયર પિન્કી સોની,શહેર ભાજપા અધ્યક્ષ ડો.જય પ્રકાશ સોની,ડે.ચિરાગ બારોટ,સ્થાયી સમિતિ ડો.શીતલ મિસ્ત્રી,પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રી ઓ પદાધિકારીઓ,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.








Reporter: admin