News Portal...

Breaking News :

મહેસાણા-અમદાવાદ હાઈવે પર ફોર્ડ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં યુવક- યુવતીનાં મોત

2025-01-17 09:52:05
મહેસાણા-અમદાવાદ હાઈવે પર ફોર્ડ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં યુવક- યુવતીનાં મોત


અમદાવાદ : મહેસાણા-અમદાવાદ હાઈવે પર ભાસરિયા નજીક ગઈકાલે ગુરુવારે બપોરે 4 વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 


GJ 12 DG 8975 નંબરની ફોર્ડ કાર અગમ્ય કારણોસર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં યુવક-યુવતીનાં મોત નીપજ્યાં છે. બંને સાણંદની ટાટા મોટર્સમાં એપ્રેન્ટિસ હતાં. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

Reporter: admin

Related Post