ગાજરાવાડી સુએજ પંપીંગ સ્ટેશન પાસે બંને બુટલેગરો દ્વારા એકબીજાના અડ્ડા ઉપર દરોડો પડાવવાની અદાવત રાખવામાં આવી હતી રાખી હતી. જેને લઈને ગત રાત્રે બંને જૂથો વચ્ચે મારામારી અને વાહનોને આગ લગાડવાની ઘટના અંગે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાજરાવાડી શું એજ પંપીંગ સ્ટેશન પાસે રહેતા દેવેન્દ્ર વનજારા ગત મોડી રાત્રે તેમના બહેનને ઘરે જવા નીકળ્યા હતા આ દરમિયાન પ્રતાપ નગર રેલવે ના કાળા ગેટના વળાંક પાસે રાત્રે 11:00 વાગ્યા ની આશરે તેમના મિત્ર હસમુખ જીતુભાઈ વણઝારાને આતિશ અને સનાભાઇ ઠાકોર નામના વ્યક્તિઓ માર મારી રહ્યા હતા આ ઘટનામાં મારામારી અટકાવવા માટે મેં પ્રયાસ કર્યો હતો જેમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તું અમારા ઝઘડામાં કેમ પડે છે અને મને બીભત્સ ગાળો આપી બતી.
આ ઝઘડા દરમીયાન દેવેન્દ્રનો મિત્ર રાજ ઠાકોર અને હિતેશ આવી પહોંચ્યો હતો.રાજ ઠાકોરના હાથમાં રહેલ લોખંડની પાઇપ આપી છે લઈ લીધી હતી અને મારા જમના પગના ટીચરના ભાગે તથા બર્ડનના ભાગે જીવલેણ હુમલો કરીને મને નીચે પાડી દીધો હતો આ દરમિયાન સદા ઠાકોરે પણ પોતાના વડે મારા બરડાના ભાગે માર માર્યો હતો.આ દરમિયાન મારા મિત્ર મયુર કનોજીયા ઘટના સ્થળ આવી પહોંચતા તેઓએ મધ્યસ્થી કરીને આ ઝઘડો પૂરો કરવા જણાવતા રાજુ ઠાકોર અને હિતેશે પણ મને માર માર્યો હતો મને માર માર્યો હતો જેમાં હું એ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે.
Reporter: admin