અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણ ૩૯ મો પાટોત્સવ ગાયત્રી મહાયજ્ઞ અને મુર્તિઓનુ ષોડશોપચાર પૂજન સંપન્ન કરવામાં આવ્યું

નવનિર્માણ સાધના કક્ષ અને સાધના ભવન માટે ઉદારીકરણ સાથે સૌના સહયોગ માટે જણાવવામાં આવ્યું સમગ્ર યજ્ઞ નુ સંચાલન પ્રજ્ઞા પુત્રી શ્રીમતી તારાબેન પંડ્યા અને તેઓ ની ટોળી દ્વારા કરવામાં આવ્યું હતું મંદિર ગર્ભગૃહમાં મુર્તિ પુજન ષોડશોપચાર પૂજન ઉમાબેન મહેશભાઈ પંડ્યા એ કરાવ્યું હતુંકાયાવરોહણ ની ભુમી વિશ્વામિત્ર રુષી ની તપસ્થલી આ ભુમીમા થોડી ગણી પણ સાધના તપ કરવામા આવે તો તેનુ અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે

હવે આ શક્તિ પીઠ પર સામુહિક મૌન પાંચ દિવસય સાધના શરૂ કરવા જઈ રહ્યા છીએ તેની સમજણ આપી હતી અને ચૈત્રી નવરાત્રીમા પણ અહીં સામુહિક સાધના થશે જેને પણ સાધનામા ભાગ લેવાનો છે તેઓ એ શક્તિ પીઠ પર નામ નોંધાવવા પ્રજ્ઞા પુત્રી તારાબહેન પંડ્યા એ જણાવ્યું હતું આ વિશેષ આયોજનમા શાંતિ મંત્ર અને પ્રાકૃતિક કૃષિનું ધ્યેય સિદ્ધી સાથે આધ્યાત્મિક પ્રાકૃતિક કૃષિ માટે વૈજ્ઞાનિક પ્રશિક્ષણના સંકલનના પ્રભારી અને કૃતિક કૃષિ: વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંવાદિતા" રાજુભાઈ ઠક્કર પધાર્યા હતા.





Reporter: admin