ઉપરોક્ત વિષયે જણાવવાનું કે,આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વડોદરા (અનાથ દિવ્યાંગોનો આશ્રમ) ખાતે અતિ ગંભીર અનાથ દિવ્યાંગોને વિના મૂલ્યે સાચવવામાં આવે છે

જ્યાં આજ રોજ વિશ્વ યોગ દિવસની સંસ્થાના દિવ્યાંગ બાળકો તેમજ સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવેલ. . સંસ્થામાં નિવાસ કરતા બાળકો બહુદિવ્યંગતા તેમજ શારીરિક અને માનસિક ખામી ધરાવતા હોવાથી તેમની ક્ષમતા અનુસાર હળવા યોગ આસન કરવામાં આવેલ તેમજ તેમના આરોગ્ય અને શારીરિક સુખાકારીમાં વધોરો થાય તે મુજબનું સંસ્થા ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવેલ.

Reporter: admin