વડોદરા : બિલ અર્બન રેસીડેન્સીમાં કુલ 11 ટાવર અને 532 મકાનો આવેલા છે. આજે સવારે વુડાની ટીમે રેડ કરતા અનેકો સવાલ ઊભા થાય છે

ઘણા મકાનો એવા છે કે જ્યાં પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા અને વુડાના અધિકારીઓએ આ મકાન ભાડે આપેલ હશે એવું માનીને નોટિસ ફાળવી દીધી ત્યારે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો વુડાની ટીમ આટલી વહેલા કોના ઇશારે આવી તેના પર પણ અને કોઈ સવાલ ઊભા થાય છે







Reporter: admin