અવારનવાર ભૂવા પડવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અકોટા ચાર રસ્તા પર એક ભૂવો જોવામાં મળ્યો.
પાલિકાના બનાવેલા રોડ ઉપરજ વીએમસીનું સકર મશીન ભૂવામાં ફસાયું. અકોટા ચાર રસ્તાથી મુઝમહોડા સર્કલ સુધી અત્યાર સુધી 17 થી વધુ ભુવા પડી ગયા છે તંત્રની ઘોરબેદરકારી સામે આવી.