વડોદરા : વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા આગામી 6 ડિસેમ્બરે શોર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ બ્લડ ડોનેશન કેમ્પ રવિવાર તારીખ 1 ના રોજ સવારે 9:00 થી સાંજના 5.00 સુધી બેઠક મંદિર કેવડા બાગની સામે નવાપુરા ખાતે રાખવામાં આવેલ છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે વધુથી વધુ લોકો આ રક્તદાનમાં ભાગ લઈ વધુમાં વધુ રક્તદાન થાય તેવી અપીલ કરવામાં આવે છે.


Reporter: admin