વડોદરા : રાજ્યમાં બદલી અને બઢતીનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે આજે (9 એપ્રિલ) 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને હાઇયર એજી્યુકેશન ગાંધીનગર મુકાયા છે.ડે મ્યુની કમિશનર અર્પિત સગર ની મહીસાગર કલેકટર ખાતે બદલી.
રાજ્યમાં અંતે IASની બદલીના ઓર્ડર કરાયા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર, પાટણ અને મહિસાગરના કલેકટર સહિત 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.
...
Reporter: admin