યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની ચર્ચાઓ વચ્ચે પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)એ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ સંપૂર્ણપણે મફત જ રહેશે અને નાના વેપારીઓએ પણ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા પર કોઈ ફી ચૂકવવી નહીં પડે.
ગ્રાહકો પર ચાર્જ લગાવવાની કોઈ યોજના નહીં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જારી નિવેદનમાં ઉદ્યોગ સંગઠને જણાવ્યું કે 2016માં લોન્ચ થયું ત્યારથી યુપીઆઈ હંમેશા ગ્રાહકો માટે નિ:શુલ્ક રહ્યું છે અને વ્યક્તિગત વપરાશકર્તાઓ પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. દેશનો દરેક નાગરિક વગર કોઈ વધારાના ચાર્જ વિના ઇન્સ્ટન્ટ ડિજિટલ પેમેન્ટ કરવાનું ચાલુ રાખી શકશે.
ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો કરોડરજ્જુ
સંગઠને જણાવ્યું કે યુપીઆઈ સમાજના તમામ વર્ગો સુધી ડિજિટલ પેમેન્ટ પહોંચાડવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હતું, અને આજે તે ભારતના ડિજિટલ પેમેન્ટ માળખાનો પાયો બની ગયું છે.

MDRની ચર્ચા શા માટે
PCIએ સ્પષ્ટ કર્યું કે હાલની ચર્ચા ગ્રાહકો પાસેથી ફી વસૂલવા અંગે નહીં, પરંતુ દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન સંભાળતા આ વિશાળ ડિજિટલ ઇકોસિસ્ટમને ટકાઉ બનાવવા અને તેની જાળવણી માટે જરૂરી રોકાણ અંગે છે.
નાના વેપારીઓને છૂટ યથાવત્
સંગઠને ભારપૂર્વક કહ્યું કે નાના વેપારીઓ પર MDR લાગુ પડતું નથી અને તેમને યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. નાના દુકાનદારો, લારી-ગલ્લા ધારકો, કરિયાણાના વેપારીઓ અને સૂક્ષ્મ ઉદ્યોગોને સસ્તું અને સરળ ડિજિટલ પેમેન્ટ માધ્યમ પૂરું પાડવું એ યુપીઆઈની મૂળ વિચારસરણીનો મહત્વનો ભાગ છે, જેનાથી રોકડ પરની નિર્ભરતા ઘટી છે અને નાણાકીય સમાવેશને વેગ મળ્યો છે.

ટેક્નોલોજી અને સાયબર સુરક્ષા પર ભાર
PCIના જણાવ્યા મુજબ, યુપીઆઈ હવે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂક્યું છે, જેના કારણે ટેક્નોલોજી અપગ્રેડેશન, સાયબર સુરક્ષા, ફ્રોડ નિવારણ અને ઓપરેશનલ ક્ષમતાને સતત મજબૂત કરવાની જરૂરિયાત વધી છે. છેલ્લા લગભગ એક દાયકામાં બેંકો, ફિનટેક કંપનીઓ, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ, NPCI અને RBIએ સાથે મળીને યુપીઆઈ નેટવર્કના નિર્માણમાં મોટું રોકાણ કર્યું છે.
Reporter: admin