News Portal...

Breaking News :

પાવાગઢથી પરત ફરતા અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી : ત્રણ લોકોના ઘટનાસ્થળ પર મોત

2025-03-14 17:22:46
પાવાગઢથી પરત ફરતા અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી : ત્રણ લોકોના ઘટનાસ્થળ પર મોત


વડોદરા :શહેરના દક્ષિણે પોર નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના લોકો પાવાગઢ દર્શન કરવા ગયા હતા.  


પાવાગઢથી પરત ફરતા અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા છે. અકસ્માતને લઈ પોલીસ અને ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પાંચ લોકો ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post