News Portal...

Breaking News :

સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર વિશે સોશિયલ મીડિયામાં ઘસાતું લખતા કાર્યકરો વચ્ચે ચડભડ થઈ

2024-07-20 21:50:47
સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર વિશે સોશિયલ મીડિયામાં ઘસાતું લખતા કાર્યકરો વચ્ચે ચડભડ થઈ


કેતનભાઇ મારો હાવજ એવું ગ્રુપમાં લખતા અન્ય એક મેમ્બરે બટાકાનો હાવજ અમારો રોડ તો થયો નથી પહેલા રોડ બનાવો પછી હાવજ થાવ એવું લખતા કાર્ય કર્તામાં શાબ્દિક ચર્ચા જાગી વડોદરા જિલ્લો નામનું ભાજપ સમર્પિત ચાલતા ગ્રુપમાં ચર્ચા જાગી 


સોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિશે ઘસાતું લખતા સમર્થકે ઘસાતું લખનારને ફોન પર ઉગ્ર બોલાચાલી કરી બંનેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

Reporter: admin

Related Post