News Portal...

Breaking News :

પુરમાં અદ્રશ્ય થઈ ગયેલા સાંસદ ગરબામાં ઠેકડા મારી રહ્યા છૅ.

2024-10-06 11:14:26
પુરમાં અદ્રશ્ય થઈ ગયેલા સાંસદ ગરબામાં ઠેકડા મારી રહ્યા છૅ.


વડોદરાનાં નિષ્ઠુર અને સત્તા ભૂખ્યા નેતાઓ પાસે કોઈ અપેક્ષા રાખવી નહીં.


પૂરમાં અદ્રશ્ય થઈ ગયેલા સાંસદ,ગરબામાં ઠેકડા મારી રહ્યા છે.માનવતા જ મરી પરવારી છે.અત્યાર સુધીમાં આવેલા સાંસદોમાં સૌથી નિષ્ક્રિય, બીનઅનુભવી, અહંકારી,લોકોની વેદનાને નહી સમજી શકનાર,બહુરુપીયા,નાટકીયા સાંસદને ક્યારેય વડોદરાવાસીઓએ જોયા નથી. ન કોર્પોરેટરની કે ન ધારાસભ્યની લાયકાત,તેવા કોરી સ્લેટવાળાને અંધભક્તોએ ચૂંટી કાઢ્યા છે,


હવે સૌએ સહિયારું ભોગવવું રહ્યું.અત્યારે હાલત એવી છે કે પોતે સદસ્યતા અભિયાનમાં ૪૫૦૦ સભ્યો પણ માંડ બનાવી શક્યા છે.પૂરમાં ભોગ બનેલા મતદારો પણ હવે હાથ જોડે છે કે અમારી બાજુ ફરકતા નહી.હવે જનતાને લોક લાડીલા મોદી,હેમાંગ,હોદ્દેદારો કે શાસક પક્ષ ઉપર ભરોસો રહ્યો નથી.ગેરેંટી શબ્દ કોઈ નેતા બોલે છે તો લોકો ભડકે છે

Reporter: admin

Related Post