News Portal...

Breaking News :

સ્ટાઈલોરિયા યુનિસેક્સ હેર સ્ટુડિયો અને લાઉન્જનો થયો શુભારંભ

2024-11-16 18:15:50
સ્ટાઈલોરિયા યુનિસેક્સ હેર સ્ટુડિયો અને લાઉન્જનો થયો શુભારંભ


ભારતનું સૌથી મોટું યુનિસેક્સ સલૂન સ્ટાઇલોરિયા યુનિસેક્સ હેર સ્ટુડિયો અને લાઉન્જનો વડોદરા શહેરમાં ગેંડા સર્કલ પાસે નવી શાખાનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો 


આ સલૂનમાં 18 ખુરશી, આધુનિક સ્કિનને લઈ ટેન્ડ, સાથે 8 રૂમ બનવામાં આવ્યા છે. મહિલાઓ અને યુવાનો માટે ખાસ સ્કિનને આધુનિક રીતે તયાર કરવામાં આવશે.સ્ટાઈલોરીયા સલૂનમાં મેકઅપ બોડી સ્ટાઈલ, નેઈલ આર્ટ,હેર ,મેક અપ, દાઢી સ્ટાઇલ, બોડી ગ્રુમિંગ આ તમામ સુવિધાઓ અહીંયા આ સલૂન ખાતે ઉપલબ્ધ રહેશે

Reporter: admin

Related Post