વડોદરા: શહેરમાં ગતરાત્રીએ વાવાઝોડું ત્રાટકતા લોકો પોતાનો જીવ બચાવ જહેમત ઉઠાવતા નજરે ચડ્યા હતા. અને જ્યાં રક્ષણ મળે ત્યાં થોભી ગયા હતા.
વાવાઝોડામાં વડોદરા શહેરમાં ભાગ્યે કોઈ વિસ્તાર બાકી હશે જ્યાં વૃક્ષ, હોર્ડિંગ્સ, બેનર ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી ના હોય, ફાયર વિભાગને એક તબક્કે સ્ટાફની અછત પણ વર્તાઈ હતી. જેના કારણે કાઉન્સિલર, પોલીસ, સ્થાનિકો કામે વળગ્યા હતા. સતત 17 કલાકથી ફાયર કર્મીઓ દોડી રહ્યા છે. સયાજીબાગમાં પણ સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા છે.
Reporter: admin