વડોદરા: શહેરમાં માં જમ્મુ કશ્મીર પહેલગામ આતંકી હુમલો થયો તેના સંદર્ભ માં ભારતીય જનતા પાર્ટી અને વડોદરા શહેર યુવા મોરચા દ્વારા આતંકવાદી દ્વારા કશ્મીર ના પહેલગામ હિન્દુઓ ની કરવામાં આવેલ હત્યા ના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા દ્વારા કાલાઘોડા સકૅલ રામજી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં ખાસ ઉપસ્થિતિમાં માંગુજરાત રાજય મુખ્ય દંડક બાલ કૃષ્ણ શુક્લ તથાભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા પૂર્વ ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ તથા પૂર્વ મેયર ભરત ડાંગર તથા શબ્દસરણ બ્રહ્મભટ્ટ તથા યુવા મોરચા પ્રમુખ પાથૅ પુરોહિત તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કાઉન્સિલરો અને હોદ્દેદારો ની હાજરીમાં શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને સાથે મસાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ હાજરી આપી હતી.

...

Reporter: admin