News Portal...

Breaking News :

શિષ્યવૃતિની પ્રક્રિયામાં ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર

2024-09-30 15:39:33
શિષ્યવૃતિની પ્રક્રિયામાં ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર


વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી  દ્રારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત તા. 24-09-2024નારોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી-મેટ્રિક શિષ્યવૃતિમાં FAMILY IDપ્રોજેક્ટ અતર્ગત લેવાની થતી રેશનકાર્ડની વિગતો તેમજ E-KYC પ્રક્રિયા હાલ પુરતી રદ કરવામાં આવે છે. 


જેથી વિધાર્થીઓના આધાર કાર્ડ રાશનકાર્ડ લીક નહી હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે. આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રી મંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્યમંત્રીની નિર્ણયથી ઉપર હોય તેવું સાબીત કરવા માટે મુખ્ય મંત્રીના નિર્ણય વિરુધ્ધ જઈ સિટીજન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે 


અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

Reporter: admin

Related Post