પીસીબીની ટીમે બાવચાવાડ અને ખોડિયારનગરમાં છુટક દારૂ વેચાણ કરનારાઓને ઝડપી પાડ્યા..

પીસીબીએ રેડ પાડી કાર્યવાહી કરી રૂ.49 હજારના વિદેશી દારૂનો જથ્થો કબજે કરીને ત્રણ શખ્સને ઝડપી પાડયા. પીસીબીની રેડમાં ત્રણ ઝડપાયેલાંમાં એક મહિલા પણ સામેલ. પીસીબીની ટીમે ત્રણે આરોપીઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપ્યા. પોલીસનું મિશન ક્લીન વડોદરા દિવાળીના પહેલા શરૂ કરાયેલ કાર્યવાહી હજી ચાલુ. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: admin







