News Portal...

Breaking News :

ગોત્રીની વિસ્તારમાં 6 ફૂટનો મગર દેખાયો

2025-10-28 12:21:28
ગોત્રીની વિસ્તારમાં 6 ફૂટનો મગર દેખાયો


ગોત્રીની પ્રિયા ટોકીઝ પાસે 6 ફૂટનો મગર દેખાતા વિસ્તારમા ચકચાર મચી..લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી..કિરણ શર્માની માહિતી દ્વારા ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળે દોડી આવી.


જીગ્નેશ પરમારની ટીમ સાથે વરૂણભાઇ સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કર્યું..6 ફૂટનો મગર સુરક્ષિત પકડાયો..મગરને સુરક્ષિત રીતે ફોરેસ્ટ ઓફિસ લવાયો. ઘટનાથી લોકોમાં ફફડાટનો માહોલ છવાયો..ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી.

Reporter: admin

Related Post