ગઈકાલે પડેલા દોઢ ઇંચ વરસાદમાં નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો. વરસાદ બંધ થયા ના 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહી.

છેલ્લા ૩૫ વર્ષોથી આ પ્રકારની મુશ્કેલીનો સામનો નાગરિકો કરતા હોવાનો આક્ષેપ. કાઉન્સિલરો દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ બીજી તરફ કાઉન્સિલર દ્વારા સ્થાનિકો જ કચરો કરતા હોવાનો આક્ષેપ સફાઈ સમયસર થતી હોવાનું પણ કાઉન્સિલરનો દાવો





Reporter: admin







