વડોદરા :ચાર વર્ષ પૂર્વે ભાવનગરના વેપારીને માર મારી વડોદરા લાવ્યાની ઘટના અંગે ના CCTVએ IPS કરણરાજ સહિત ૫ પોલીસકર્મીઓની મુશ્કેલી વધારી છે.

ચાર વર્ષ પૂર્વે વડોદરાના ઠગાઈના એક કેસમાં ભાવનગરના વેપારીનું નિવેદન લેવા ગયેલી વડોદરા પોલીસે વેપારીને ભાવનગરમાં અને ત્યારબાદ વડોદરા લાવી ઢોર માર મારતા તત્કાલીન ડીસીપી કરણરાજ વાઘેલા, PSI સહિત પાંચ પોલીસકર્મીઓ સામે કોર્ટમાં પીડિત વેપારીએ ફરિયાદ કરી હતી.

...

Reporter: admin