વડોદરા કલેકટર બી.એ શાહ એ આપી માહિતી લોકસભા ની ચુંટણી લડવા ફોર્મ ભર્યા હતા આજે જે નિર્ધારિત સમયે પ્રમાણે 11:00 વાગે ફોર્મ તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા જે પૈકી 14 ના 23 ઉમેરવાના પત્રો માન્ય થયા છે અને ઉમેદવાર આઠ પત્રો અમન્ય થયા છે 11 ઉમેરવાના પત્રો અમન્ય થયા છે .ચાર અપક્ષ અને જન સેવા ડ્રાઇવર પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર પત્ર આવ્યા હતા એ પણ થતી હોવાથી રદ કર્યા છે
Reporter: News Plus