News Portal...

Breaking News :

એલ એન્ડ ટી હાઈવે પાસે રાત્રિમાં એક્સિડન્ટ

2025-01-21 15:30:22
એલ એન્ડ ટી હાઈવે પાસે રાત્રિમાં એક્સિડન્ટ


વડોદરા: શહેરમાં એન્ડ ટી હાઈવે પાસે જ્યાં રાત્રિના સમય એક્સિડન્ટ થયો હતો. 


હાઇવે પર ટ્રક સાથે અકસ્માતમાં ફોરવ્હીલર ગાડીને નુકસાન પહોંચ્યું છે જ્યાં કોઈ જાનહાની થઈ નથી.

Reporter: admin

Related Post