વડોદરા શાળા સંચાલક મંડળી દ્વારા આજરોજ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યો હતો સર્ટિફિકેટ અને ફાયરના તમામ ઉપકરણોનો ફરજિયાત સ્કૂલોમાં હોવા જોવા માટેનું આદેશ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું છે
જ્યારે શાળા સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે અમને સમય આપો સમય પ્રમાણે ફાયર સેફટીના વેન્ડરો ખૂબ ઓછી સંખ્યામાં છે તેમની સામે સ્કૂલો ખૂબ વધારે પ્રમાણેમાં નોટિસ આપવામાં આવ્યા છે.ફાયર વેન્ડર ના હોવાથી અને તેમના પર વધારે ભારણ હોવાથી શાળા સંચાલકોને સરખી રીતે જવાબ કે મળવા માટે યોગ્ય સમયે આપતા નથી જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે સર્ટિફિકેટ માટે કોર્પોરેશન માહિતી વધુ પૂરું પાડે જેથી વધુમાં વધુ સ્કૂલો તેમાં સમાહિત થાય. કોર્પોરેશનના કમિશનર દ્વારા શાળા સંચાલકોને તમામ પડતા મુશ્કેલીઓને યોગ્ય રીતે સમસ્યાનો હલ લઈ આવવા માટેનું આ શોષણ આપવામાં આવ્યું છે.
Reporter: News Plus