News Portal...

Breaking News :

મુંબઈ નગરીમાં દૂધ થશે મોંઘુ

2024-08-30 15:46:11
મુંબઈ નગરીમાં દૂધ થશે મોંઘુ


મુંબઈ : દૂધ દરેક ઘરની જરૂરીયાત છે , કોઈ ઘરમાં ઓછું લાવે કોઈ વધારે પરંતુ દરેકના ઘરમાં દૂધ અવસ્ય આવતું હોઈ છે. 


૧ સપ્ટેમ્બરથી મુંબઈમાં દૂધના લીટરના જથ્થાબંધ ભાવમાં ૨/- નો વધારો કરવામાં આવ્યો છે. હાલ મોંઘવારી દરેક જગ્યાએ નદી રહ્યી છે. પરંતુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધવાથી લોકોની જીવનશૈલી બદલાઈ જાયપ્રોડ્‍ છે. હાલની મોંઘવારીમાં મુંબઈમાં ચિંતાજનક સમાચાર છે .આગામી ૧ સપ્ટેમ્બરથી મુંબઈ મિલ્‍ક પ્રોડ્યૂસર્સ એસોસીએસનએ દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લીટર ૨/- નો વધારો કરવાનું જણાવ્યું છે . 


આ નિર્ણય બુધવારની બેઠકમાં લેવામાં આવ્યો હતો.એમએમપીએ એક્‍ઝિક્‍યુટિવ કમિટીના સભ્ય સી.કે. સિંધેએ જણાવ્યું હતું કે ભેંસના દૂધની કિંમત દેશમાં ૩૦૦૦ થી વધુ સીગ્યુટક વિક્રેતાઓ મારફત વેચવામાં આવે છે . જે હવે વધીને ૮૭ /- થી ૮૯/- પ્રતિ લીટર થશે, આગામી દિવસોમાં આ ભાવ પ્રમાણે દૂધનો ભાવ રહેશે.જે મુંબઈના લોકો માટે ચિંતા કરવા બાબત છે. વધુ માહિતી મુજબ એમએમપીના સભ્યોએ જણાવ્યું હતું કે દુધાળા જાનવરોને જે ખોરાક આપવામાં આવે છે  તેના ભાવમાં પણ વધારો થઇ ગયો છે . ઘાસ જેવા પદાર્થોમાં પન્ન ભાવ વધાઈ રહ્યા છે જેને લઇ દૂધમાં ભાવ વધારો કરવો યોગ્ય છે . આગામી ૧ સપ્ટેમ્બર થી આ ભાવ વધારો લાગુ કરવાનો નિર્ણય બુધવારની બેઠકમાં કરવામાં આવ્યો છે .

Reporter: admin

Related Post