News Portal...

Breaking News :

કયા પ્રકારના ટુ-વ્હીલર્સને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી, જાણો

2024-07-28 11:54:01
કયા પ્રકારના ટુ-વ્હીલર્સને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી, જાણો


નવી દિલ્હી : રોડ પર વાહન ચલાવવા માટે ડ્રાંઇવિંગ લાયસન્સની જરૂરી છે. પરંતુ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે નિયમો અનુસાર, ઇલેક્ટ્રિક વાહનોની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. 


તેમને રસ્તા પર વાહન ચલાવવા માટે કોઈપણ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશનની જરૂર નથી. આનો મતલબ થાય છે કે,જો તમે 25 કિમી પ્રતિ કલાકની મહત્તમ ટોપ સ્પીડ સાથે EV ખરીદો છો, તો તમારે ક્યારેય પણ વધુ ઝડપ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ચલણ ચૂકવવું પડશે નહીં. 


આવી સ્થિતિમાં, જો ટ્રાફિક પોલીસ તમને પકડશે તો તેઓ તમને જે પ્રશ્નો પૂછશે એ પ્રશ્નોના જો તમે સાચા જવાબો આપો તો તમારું ચલણ કપાશે નહી. ભારતમાં, 50cc કરતાં ઓછી એન્જિન ક્ષમતા અને 50 kmph કરતાં વધુ ન હોય તેવા ટુ-વ્હીલર્સને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી.આ વાહનો માટે આરસીની પણ જરૂર નથી અને આવી સ્થિતિમાં તમારે રજીસ્ટ્રેશન માટે આરટીઓના ચક્કર લગાવવાની પણ જરુર નથી.

Reporter: admin

Related Post