મલેશિયા ખાતે યોજનાર કરાટે ચેમ્પિયનશિપમાં ભારત દેશના78 જેટલા ખેલાડીઓ અને 32 જેટલા કોચ અને ઓફિસર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં વડોદરા શહેરના જયેશ શિતોર્યુ કરાટે ડો ફેડરેશનના 11 ખેલાડીઓ અને કોચ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં 8 વર્ષથી લઈ 18 વર્ષની ઉંમર ના છોકરા છોકરીઓ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મલેશિયા, ભારત, જાપાન, લંડન, કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓ ભાગ લીધો હતો

આ પ્રસંગે સિહાન જયેશ ધાયબરે દરેક ખેલાડીઓ ને અભિનંદન પાઠવવામાં અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સિહાન જયેશ ધાયબર, હેતલ ધાયબરે, રેખાબેન પંચાલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સ્પર્શ મા ટીમના કોચ તરીકે જયેશ ધાયબરે અને મેનેજર તારીક હેતલ ધાયબરે ખૂબ જ સારી રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં આ સન્માનિત કાર્યકમ માં acp પન્ના મોમાયા મોહમાયા,આદિત્ય પટેલ મનીષ જાદવ,નરેશ પંચાલ,હેતલ ધાયબરે,રેખા પંચાલ હેમલત્તા પંડ્યા, કૌશિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

Reporter: News Plus