આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી કોઈ પણ રોગ નુ નિરાકરણ આવી શકે છે, આયુર્વેદા ની જાણકારી બઉ ઓછા લોકો પાસે હોય છે,
પરંતુ જેના થી દરેક રોગ નુ નિરાકરણ હોય છે,જડીબુટ્ટી ની મદદ થી ગેમ તેવો રોગ હોય જે જડમુડ માથી મટી શકે છે, આવીજ એક જડીબુટ્ટી છે લેમન ડ્રોપ જેના ઘણા ફાયદા છે.લેમન ડ્રોપ નો છોડ આમ તો નાના ગામ તથા જંગલ વિસ્તાર મા જોવા મળે છે જે ગેમ તેવો દાંત નો દુખાવો હોય એના માટે ઉપયોગી છે, દાંત મા થતો સડો, મોઢા મા થી દુર્ગંધ આવવી, દાંત પીડા પડી જવા, દુખાવો હોય આ બધા માતે તે ઉપયોગી સાબિત થાય છે. મોઢા અને દાંત ને લગતી દરેક તકલીફ મા તે ઉપયોગી છે. લેમન ડ્રોપ નો રસ લેવા થી દાંત અને મોઢા માટે ની તકલીફ દૂર થાય છે.
Reporter: News Plus