News Portal...

Breaking News :

લગ્ન સરાની વસ્તુ વેચતા જાણીતી દુકાનો પર GSTના દરોડા

2024-12-13 12:06:42
લગ્ન સરાની વસ્તુ વેચતા જાણીતી દુકાનો પર GSTના દરોડા


GST વિભાગના વડોદરામાં ફરી એકવાર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીપીસી રોડ પર આવેલ GJ 05 ફૅશન શોરૂમમાં GSTના દરોડા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ગત રોજ રાવપુરા, સુલતાનપુર અને ઘડિયાળી પોળ ખાતે દરોડા કરવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post