અમદાવાદ : શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા સરકારે પરિપત્ર કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક:૧૨(ક) માં વિનિયમ-૧૨(ક)(૮) (૧) અને ૧૨(ક) (૮) (૨)ની જોગવાઈઓ ઉમેરી વિનિયમ-૧૨(ક) માં આ સાથેના પત્રક મુજબની નવી જોગવાઈને ઉમેરી સુધારો કરવાની શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
Reporter: admin