સાવલી ભાદરવા ચોકડી વિસ્તારમાં પાર્ક કરેલી મારૂતિ કારમાં અગમ્ય કારણોસર સ્ફોટક પદાર્થ લગાવી સળગાવી દેવાની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

સાવલીના ભાદરવા ચોકડી વિસ્તારમાં પાર્ક કરેલી જી જે ૦૬ પી જી ૧૪૩૨ નંબરની કારમાં આગ લગાવી દેતા કાર ભડભડ સળગી ઉઠી રાત્રિના અઢી વાગે ધર્મેશભાઈ મુકેશભાઈ માળી રહે સાવલીની કારને અગમ્ય કારણોસર સ્ફોટક પદાર્થ વડે સળગાવી દીધી.સાવલી પોલીસે આ બનાવમાં હર્ષદ શાંતિભાઈ માળી રહે સાવલી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Reporter: admin