વડોદરા: ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને આગામી 17 ઓગસ્ટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વિશાળ ધરણાં-પ્રદર્શન યોજાશે. દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે યોજાનારા આ કાર્યક્રમમાં પરિવહન, રેલવે, આશા વર્કર, મધ્યાહ્ન ભોજન, તેડાગર કર્મચારીઓ સહિત વિવિધ ખાનગી ઉદ્યોગોના હજારો કર્મચારીઓ જોડાશે.

BMS દ્વારા IR Code અને OSH Codeમાં કર્મચારી વિરોધી જોગવાઈઓમાં સુધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે.
Reporter: admin