વડોદરા : વોર્ડ નંબર 12 માં આવેલા અકોટા વિધાનસભા તાજ હોટલ ની સામે ભુવો વચ્ચેના રોડ ઉપર પડ્યો છે

કોર્પોરેશનમાં બેસેલા સત્તાધીશો દ્વારા હલકી ગુનો હટાવાળો મટીરીયલ વાપરવાથી વારંવાર આ રસ્તા ઉપર ભુવા પડતા હોય છે તેમાં વધુ એક ભુવો પડ્યો છે.

ભુવાની આજુબાજુમાં બેરીગેટલગાડવામાં આવ્યા છે.જો કોઈ અનહોની થાય તો તેનો જવાબદાર કોણ વધુમાં સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે જણાવ્યું હતું.

Reporter: admin