- થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો ત્રણ થી ચાર વાર લેવાથી કરમ મટે છે.
- તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી કરમ મટે છે.
- રોજ લસણ ખાવાથી કરમ મટે છે.
- સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.
- કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.
- અજમો અને હિંગ ખાવાથી કરમ મટે છે.
- અંજીર ખાવાથી કરમ મટે છે.
Reporter: admin