News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર :કણી - કપાસીના ઉપાય

2024-12-25 15:10:39
આયુર્વેદિક ઉપચાર :કણી - કપાસીના ઉપાય


- બટાકાને બાફી, ચૂંદીને તેમાં હળદર નાખી, મસળી, સાવરસાજ કપાસી પર લગાવાથી ચામડી નરમ બને છે અને રાહત થાય છે.
- ગોળમાં આકડાના દૂધના ટીપા નાખી, કપાસિ પર લગાડી, પાટો બાંધી રાખવાથી કપાસિ નીકળે છે.
- અડસીના તેલમાં પીપળાના પાનની ભસ્મ ઘૂંટીને લગાડવાથી કપાસી મટે છે.
- કપાસિ- કણીવાળા ભાગ પર ઘાસલેટ ખુબ ચોળીને અને ઠીકરુ ઘસવાથી કપાસિ નીકળી જાય છે અમે આરામ મળે છે.

Reporter: admin

Related Post