જો કોઈ વ્યક્તિને હાડકું તૂટે તો ઘરે ઈલાજ કરી શકે છે.
- લસણની કળી ઘીમા શેકીને ખાવાથી તૂટેલું હાડકું તૂટેલું સંધાય છે. અને ફેક્ચર હોય તો મટી જાય છે.
- ઘઉને શેકી તેનો લોટ બનાવી મધ સાથે ખાવાથી તૂટેલું હાડકું સંધાય છે.
-સરગવો બાફેલી ખાવાથી અને એ પાણી પીવાથી હાડકા સઁધાય છે. અને હાડકાના દુખાવો મટી જાય છે.
- રોજ દિવસમા એક વાર બાફેલા ચણા ખાવાથી શરીરના હાડકા સંધાય છે.
- દિવસમા નિયમિત કેળા ખાવાથી હાડકા મજબૂત
બને છે.
આ બધા ઈલાજ ઘર બેઠા કરી શકાય છે.
Reporter: admin