- હરડેબો કલ્ક, ગરમ પાણી સાથે પીવાથી હેડકી મટે છે.
- હરડે, કાળી દ્રાક્ષ તથા સાકર એક તોલા લઇ બે વખત ચાવવી.
- શ્વાસ તથા ઉધરસમાં હરડેનું ચૂર્ણ મધમાં ખાવુ.
- મેદ રોગમાં ત્રિફળાનો ઉકાળો મધમાં નાખી પીવો.
- અજીર્ન મોટી હરડે, સૂંઠ તથા ગોળનું સેવન કરવું, જેથી અજીર્ન મટે છે.
- શુળ રોગમાં હરડેનું ચૂર્ણ ગોળ તથા ઘીમા મેળવીને ખાવુ.
- આંખના વિકારોમાં ત્રિફળા ચૂર્ણ ઘી તથા સાકરમાં લેવી.
- બાળકના રેચમાં મોટી હરડે ઠંડા પાણીમાં ઘસીને મધ તથા પાણીમાં લેવા.
- સર્વ પ્રકારના માથાના દુખાવામાં ત્રિફળા, કરિયાતું, હળદર, લીમડાની અંતરછાલ તથા ગળોનો કવથ કરીને પીવો
Reporter: admin