- રોજ નિયમિત લસણ ખાવાથી કરમની તકલીફ મટે છે.
- થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ- ચાર વાર લેવાથી કરમની પીડા મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી કરમબી તકલીફ મટે છે.
- તુલસીના પાનનો રસ પીવાથી કરમની પીડા મટે છે.
- એક મુઠી જેટલા ચણા રાત્રે પલાળી રાખી સવારે નરણા કોઠે ચણા ખાવાથી કરમની તકલીફ મટે છે.
- આંનાનસ અથવા સઁતરા ખાવાથી પણ કરમની તકલીફ મટે છે.
- સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમની પીડા મટે છે.
- ટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમનું દર્દ મટે છે.
Reporter: admin