- તરત દાજેલા ભાગ પરથી કપડાં કાઢી નાખવા.
- કપડાં જો ફિટ પેહર્યા હોય તો ઢીલા કરવા.
- દાજેલા ભાગ પર વેસેલીન, બરનોલ કે રાળનો મલમ લગાડવો.
- દાજેલા ભાગ પર રૂ મૂકવું નહીં.
- દાજેલા ભાગ પર તેલ વાળું ચોખ્ખું કપડું મૂકી પાટો બાંધવો.
- ઘા પર ડુંગળીનો રસ લગાડવો.
- દાજેલા ભાગ પર મેંદીનાં પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ મળે છે.
Reporter: admin